Deuteronomy 20:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ સ્ત્રીઓ, બાળકો, જાનવરો તથા નગરમાં જે કંઈ હોય તે, એટલે તેમાંની સર્વ લૂંટ તમે તમારે માટે લો; અને તમારા શત્રુઓની જે લૂંટ તમે તમારે સારુ લો; અને તમારા શત્રુઓની જે લૂંટ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપી હોય તે તમે ખાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ સ્ત્રીઓ, બાળકો, ઢોરઢાંક તેમજ નગરમાંનું સર્વસ્વ તમારે તમારી લૂંટ તરીકે રાખી લેવાં. તમારા ઈશ્વર પ્રભુએ તમને તમારા શત્રુઓ પાસેથી આપેલી લૂંટનો તમારે ઉપભોગ કરવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ સ્‍ત્રીઓ તથા બાળકો તથા ઢોર, તથા નગરમાં જે કંઈ હોય તે, એટલે તેમાંની સર્વ લૂટ, તું તારે માટે લે. અને તારા શત્રુઓની જે લૂટ યહોવા તારા ઈશ્વરે તને આપી હોય તે તું ખા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ સ્ત્રીઓ, બાળકો, ઢોરઢાંખર અને બીજું બધું લૂંટી લેવું. તમાંરા દેવ યહોવાએ દુશ્મનો પાસેથી અપાવેલી લૂંટ તમે ભોગવી શકો છો.