Deuteronomy 20:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તમે યુદ્ધભૂમિની નજીક પહોંચો, ત્યારે યાજક આગળ આવીને લોકોની સાથે બોલે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે રણભૂમિ પર પહોંચીને યુધ શરૂ કરો તે પહેલાં યજ્ઞકાર લશ્કરને આ રીતે સંબોધન કરે:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જ્યારે તમે રણભૂમિની નજદીક પહોંચો, ત્યારે એમ થાય કે યાજક આગળ આવીને લોકોની સાથે વાત કરે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમે યુદ્ધ શરૂ કરો તે પહેલાં યાજકે ઇસ્રાએલી સેના આગળ આવીને આ રીતે સંબોધન કરવું,