Deuteronomy 20:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે અધિકારીઓ લોકોને પૂછવાનું બંધ કરે, ત્યારે તેઓ તેઓના પર સેનાપતિ નિયુક્ત કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લશ્કરી અધિકારીઓનું સંબોધન પૂરું થાય એ પછી તેમણે લશ્કરની સર્વ ટુકડીઓ માટે સેનાધિકારીઓની નિમણૂક કરવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જ્યારે સરદારો લોકોને કહી રહે, ત્યારે એમ થાય, કે લોકોની આગેવાની કરવા માટે તેઓ અમલદારો ઠરાવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને અધિકારીઓ સેનાને સંબોધન કર્યા બાદ સેનાની ટુકડીઓના સેનાનાયકો નિયુકત કરીને તેઓ તેમનાં નામ જાહેર કરે.