Deuteronomy 22:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બળદ તથા ગધેડા બન્નેને એક સાથે જોડીને તું હળ વડે ખેતી ન કર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“ખેતરને ખેડવા માટે તમારે બળદ સાથે ગધેડાને જોતરવો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું બળદની સાથે ગધેડાને જોડીને ખેતી ન કર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“બળદ તથા ગધેડાને એક સાથે જોતરીને તમાંરે હળ વડે ખેડવું નહિ.