Deuteronomy 22:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઊન તથા શણનું મિશ્રણ હોય તેવાં વસ્ત્ર પહેરવાં નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“ઊન અને અળસી રેસા એમ બે પ્રકારના રેસા સાથે વણ્યા હોય એવા કાપડનાં વસ્ત્રો તમારે પહેરવાં નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઊન તથા શણમિશ્રિત લૂંગડાં તારે પહેરવાં નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“બે જાતના દોરામાંથી તૈયાર થયેલાં કપડાં જેમ કે ઊન અને શણના દોરાનું જેમાં મિશ્રણ હોય તે પહેરવાં નહિ.