Deuteronomy 22:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેને બદનામ કરીને તેના પર ખોટા આરોપ મૂકીને કહે કે, "મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેની પાસે ગયો, ત્યારે મેં જોયું તો તેનામાં કૌમાર્યનાં કોઈ ચિહ્ન મને મળ્યાં નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તેને બદનામ કરવા તેના પર જૂઠો આક્ષેપ મૂક્તાં તેને કહે કે, ‘મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યું અને જ્યારે મેં તેની સાથે સમાગમ કર્યો ત્યારે તે કુંવારી છે તેવો કોઈ પુરાવો મને મળ્યો નથી;’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેના પર તહોમત મૂકે, ને તેનું નામ વગોવીને કહે કે હું આ સ્‍ત્રીને પરણી લાવીને તેની પાસે ગયો ત્યારે તેનામાં કુંવારાપણાનાં ચિહ્ન મને માલૂમ પડ્યાં નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેને બદનામ કરી તેના પર ખોટો આરોપ મૂકે, ‘લગ્ન સમયે તે કુંવારી ન હતી.’