Deuteronomy 22:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને કન્યાના પિતા ગામના વડીલોને કહે કે, "મેં મારી દીકરીને આ પુરુષને પરણાવી, હવે તે તેને ધિક્કારે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને કન્યાનો પિતા વડીલોને કહે, ‘મેં મારી પુત્રી આ પુરુષ સાથે પરણાવી પણ તે હવે તેનો તિરસ્કાર કરે છે. તે તેને પરણ્યો ત્યારે તે કુંવારી નહોતી એવો જૂઠો આક્ષેપ તેના પર મૂકે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કન્યાનો પિતા વડીલોને કહે કે, ‘મેં મારી દીકરી આ પુરુષને પરણાવી, ને હવે તે તેને ધિક્કારે છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર બાદ પુત્રીના માંબાપે ગામના વડીલોને કહેવું; ‘મે માંરી પુત્રી આ પુરુષને પરણાવી, ને હવે તે તેને ધિક્કારે છે;