Deuteronomy 22:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તેે તેના પર ખોટા આરોપ મૂકીને કહે છે કે, "મને તમારી દીકરીમાં કૌમાર્યનાં પુરાવા મળ્યા નથી'- પણ મારી દીકરીના કૌમાર્યના પુરાવા આ રહ્યા." પછી તેઓ ગામના વડીલો આગળ ચાદર પાથરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ આ રહ્યો મારી પુત્રીના કુંવારાપણાનો પુરાવો!’ પછી તે નગરના વડીલો સામે તે ચાદર પાથરે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જુઓ, તે તેના પર તહોમત મૂકીને કહે છે કે, તારી દીકરીમઆં મને કુંવારાપણાનાં ચિહ્ન માલૂમ પડ્યાં નહિ. પણ મારી દીકરીનાં કુંવારાપણાનાં ચિહ્ન તો આ રહ્યાં, ’ અને તેઓ નગરના વડીલોની આગળ તે લૂંગડું પાથરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તે એના પર ખોટું આળ મૂકયું એમ કહીને કે, “મને તમાંરી પુત્રી અક્ષત માંલૂમ પડી નથી.” પરંતુ આ રહ્યો અમાંરી પુત્રીના અક્ષતપણાનો પુરાવો.’ પછી તેમણે ગામના વડિલો સમક્ષ લોહીથી ખરડાયેલી ચાદર પાથરવી.