Deuteronomy 22:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જો આ વાત સાચી હોય અને તે કન્યામાં કૌમાર્યના પુરાવા મળ્યા ન હોય,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“પણ જો આરોપ સાચો હોય અને કન્યા કુંવારી હતી એવો પુરાવો મળી ન આવે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તે કન્યામાં તેના કુંવારાપણાનાં ચિહ્નો નથી, એ વાત જો સાચી પડે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પરંતુ જો એ માંણસના આરોપો સાચા હોય અને તે કન્યા કુંવારી ના હોય તો;