Deuteronomy 22:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે, જો તે તેની સાથે બળજબરી કરીને વ્યભિચાર કરે, તો ફક્ત તેની સાથે વ્યભિચાર કરનાર પુરુષ જ માર્યો જાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“પરંતુ જો કોઈ સગપણ થયેલી કુંવારી કન્યા ઉપર અન્ય પુરુષ ખેતરમાં બળાત્કાર કરે, તો બળાત્કાર કરનાર પુરુષ એકલો જ માર્યો જાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે, અને તે પુરુષ તેના પર બળાત્કાર કરીને તેની સાથે વ્યભિચાર કરે, તો વ્યભિચાર કરનાર પુરુષ એકલો માર્યો જાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પરંતુ જો આ બનાવ નગર બહાર વગડામાં બન્યો હોય, તો ફકત તે પુરુષને જ ઇટાળી કરીને માંરી નાખવો.