Deuteronomy 22:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેનાં ગધેડાં, વસ્ત્રો તથા તમારા સાથી ઇઝરાયલીની ખોવાયેલી કોઈ વસ્તુ તમને મળી આવે તો તેના માટે પણ તમારે આમ જ કરવું, તમારે તેનાથી સંતાવું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો ગધેડું, વસ્ત્ર કે તમારા સાથી ઇઝરાયલીની બીજી કોઈ પણ ખોવાયેલી વસ્તુ તમને મળી આવે તો એ બધા વિષે તમારે એમ જ કરવું. તમારે તેમની ઉપેક્ષા કરવી નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના ગધેડા વિષે તારે એમ જ કરવું; અને તારા ભાઈની ખોવાએલી જે કંઈ વસ્તુ તને જડી હોય તે સર્વ વિષે તારે એમ જ કરવું. તારે તેનાથી સંતાવું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કોઈના ગધેડાં, વસ્ત્રો અથવા બીજું જે કાંઈ તમને મળી આવે તો તેના માંટે પણ આ જ નિયમ છે, તેથી તેના માંલિક માંટે તે સાચવી રાખવું; જોયું ના જોયું કરવું નહિ.