Deuteronomy 22:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કોઈ પણ પુરુષે પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરવો નહિ, તેમ પોતાના પિતાની નિવસ્ત્રતા જોવી નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“કોઈ પુરુષે પોતાના પિતાની પત્ની સાથે સમાગમ કરીને તેના પિતાની આબરૂ કાઢવી નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કોઈ પુરુષે પોતાના પિતાની સ્ત્રીને લેવી નહિ, તેમ પોતાના પિતાની નગ્નતા ઉઘાડવી નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“કોઈ પણ પુરુષે પોતાના પિતાની કોઈ પણ પત્ની સાથે વ્યભિચાર કરવો નહિ, કારણ કે તે તેના પિતાનું અપમાંન છે.