Deuteronomy 22:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારા ઇઝરાયલી સાથીના ગધેડાને કે બળદને રસ્તામાં પડી ગયેલું જોઈને તમે તેઓથી પોતાને અળગા રાખશો નહિ; તમારે તેને ફરીથી ઊભું કરવામાં સહાય કરવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“વળી, તમારા સાથી ઇઝાયલીનું ગધેડું કે તેનો બળદ રસ્તા પર પડી ગયેલો જુઓ તો તેની પણ ઉપેક્ષા કરશો નહિ. તમારે તે પ્રાણીને પાછા ઊભા થવામાં મદદ કરવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા ભાઈના ગધેડાને કે તેના બળદને રસ્તાની બાજુએ પડી ગયેલો જોઈને તું તેઓથી સંતાતો નહિ. તારે તેમને પાછા ઉઠાવવાને જરૂર તેને મદદ કરવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમે તમાંરા ઇસ્રાએલીભાઈના ગધેડાને કે બળદને ભારને કારણે રસ્તામાં પડી ગયેલું કે બેસી પડેલું જુઓ તો તમાંરે તેને ફરી ઊભો કરવામાં સહાય કરવી; જોયું ના જોયું કરવું નહિ.