Deuteronomy 23:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી કુદરતી હાજતે જવા માટેની જગ્યા તમારે છાવણીની બહાર રાખવી અને પછી તમારે તે માર્ગે જવું;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારે મળત્યાગ માટે છાવણી બહાર એક જગા નિયત કરવી અને મળત્યાગ માટે ત્યાં જ જવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી હાજતે જવાને માટે છાવણીની બહાર તારે એક જગા રાખવી, ને ત્યાં તઅરે હાજતે જવું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“કુદરતી હાજત માંટેનો વિસ્તાર છાવણીની બહાર હોવો જોઈએ.