Deuteronomy 23:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે તમારા પડોશીના ખેતરમાં જાઓ ત્યારે કણસલાં તોડવાની છૂટ છે. પણ તારા પડોશીનાં પાકેલાં અનાજને દાંતરડાથી કાપી લો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે કોઈના ખેતરના ઊભા પાક પાસેથી પસાર થતા હો ત્યારે તમારા હાથથી કણસલા તોડીને તમને ખાવાની છૂટ છે, પણ દાતરડું લગાવીને કણસલા લણી લેવાની છૂટ નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું તારા પડોશીના પાકેલા અનાજમાં પેસે ત્યારે તને કણસલાં તોડવાની છૂટ છે; પણ તારા પડોશીનઅ પાકેલા અનાજને દાતરડું ન લગાડ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેવું જ બીજાના ખેતરમાંના અનાજ સંબંધી છે. કોઈના ઊભા પાકમાં થઈને પસાર થતાં તમે હાથ વડે કણસલાં તોડીને એકાદ મુઠ્ઠી અનાજ ખાઈ શકો પણ તેના પાકને દાંતરડા વડે કાપી શકો નહિ.