Deuteronomy 24:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તમે તમારા પડોશીને કંઈ ઉધાર આપો, ત્યારે તમે ગીરે મૂકેલી વસ્તુ લેવા તેના ઘરમાં ન જાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જ્યારે તમે કોઈ માણસને નાણાં ધીરો ત્યારે કોઈ વસ્તુ ગીરે લેવા માટે તેના ઘરમાં પ્રવેશ કરવો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે તું તારા પડોશીને કંઈ પણ ધીરે, ત્યારે તું તેની ગીરે મૂકેલી વસ્તુ લેવાને તેના ઘરમાં ન પેસ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમે કોઈ વ્યકિતને કશું ધારો, તો ગીરવે વસ્તુ લેવા માંટે તમાંરે તેના ઘરમાં પ્રવેશ કરવો નહિ.