Deuteronomy 24:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ માણસ ગરીબ હોય તો તેની ગીરેવે મૂકેલી વસ્તુ લઈને તમે ઊંઘી જશો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો તે માણસ ગરીબ હોય અને ગીરો તરીકે તને પોતાનો ડગલો આપે તો ગીરે લીધેલી એ વસ્તુ રાખીને તેમાં સૂઈ જશો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો તે ગરીબ માણસ હોય તો તેની ગીરે મૂકેલી વસ્તુ રાખીને તું સૂઈ જઈશ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને જો કોઈ માંણસ ગરીબ હોય તો ગીરવે મૂકેલો ઝભ્ભો પેહરીને તમે સૂઈ જાઓ નહિ.