Deuteronomy 24:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જયારે તે સ્ત્રી તેના ઘરમાંથી નીકળી જાય પછી અન્ય પુરુષ સાથે લગ્ન કરવાની તેને છૂટ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી ધારો કે તેનાથી છૂટા થયા બાદ તે સ્ત્રી બીજા પુરુષ સાથે લગ્ન કરે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જ્યારે તે તેના ઘરમાંથી નીકળી જાય ત્યારે બીજા પુરુષને વરવાની તેને છૂટ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તે તેનું ઘર છોડીને અન્ય પુરુષ સાથે લગ્ન કરે.