Deuteronomy 24:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તમે જૈતૂનનાં વૃક્ષને ઝૂડો ત્યારે ફરીથી ડાળીઓ પર ફરો નહિ; તેના પર રહેલા ફળ પરદેશીઓ, વિધવાઓ અને અનાથો માટે રહે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઓલિવવૃક્ષ પરથી તેનાં ફળ ઝૂડી લીધા પછી ડાળીઓ પર રહી ગયેલાં ફળ ફરી વેળી લેશો નહિ; પરદેશી, અનાથ અને વિધવા માટે એ રહેવાં દેવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે તું તારું જૈતવૃક્ષ ઝૂડી લે ત્યારે ફરીથી તેની ડાળીઓ પર ન ફર. [રહી ગયેલું ફળ] તે પરદેશીને માટે, અનાથને માટે, તથા વિધવાને માટે રહેવા દે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે તમે ફળ લેવાં જૈતૂનના વૃક્ષને ઝૂડો ત્યારે કોઈ ડાળને બીજી વાર ઝૂડવી નહિ, કંઈ રહી ગયું હોય તો તે વિદેશીઓ, વિધવાઓ અને અનાથો માંટે રહેવા દેવું.