Deuteronomy 24:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તમે તમારી દ્રાક્ષાવાડીની દ્રાક્ષ ભેગી કરી લો, ત્યારે ફરીથી તેને એકઠી ન કરો. તેને પરદેશી માટે, વિધવા માટે તથા અનાથો માટે રહેવા દો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે તમારી દ્રાક્ષવાડીમાંથી દ્રાક્ષોનો પાક ઉતારો ત્યારે રહી ગયેલી દ્રાક્ષો ફરી વીણશો નહિ; પરદેશી, અનાથ અને વિધવા માટે તે રહેવા દો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે તું તારી દ્રાક્ષાવાડી [ની દ્રાક્ષો] વીણી લે ત્યારે ફરીથી તું તેને વીણવા ન જા. તે પરદેશીને માટે, અનાથને માટે, તથા વિધવાને માટે રહે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ જ રીતે જયારે તમે દ્રાક્ષની વાડીમાંથી પાક ઉતારો ત્યારે દ્રાક્ષ બીજી વાર વીણો નહિ. જે કંઈ રહી જાય તે વિદેશીઓ, વિધવાઓ અને અનાથો માંટે રહેવા દો.