Deuteronomy 24:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાહ તમારા ઈશ્વરે મરિયમ સાથે શું કર્યું તે યાદ કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે ઇજિપ્ત દેશમાંથી નીકળી આવ્યા ત્યારે માર્ગમાં તમારા ઈશ્વર પ્રભુએ મિર્યામને સજા કરી હતી તે યાદ રાખો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મિસર દેશમાંથી તમારા નીકળ્યા પછી માર્ગમાં યહોવા તારા ઈશ્વરે મરિયમને જે કર્યું તે યાદ રાખ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે લોકો મિસરમાંથી આવતા હતા ત્યારે તમાંરા દેવ યહોવાએ મરિયમની શી દશા કરી હતી તે યાદ રાખવું.