Deuteronomy 25:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલમાં તેનું નામ આ રાખવામાં આવે, "જેના ચંપલ કાઢી લેવાયાં હતાં તેનું કુટુંબ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તે માણસનું કુટુંબ ઇઝરાયલમાં ‘પગરખું કાઢવામાં આવેલ માણસનું કુટુંબ’ એ રીતે ઓળખાશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝરાયલમાં તેનું એવું નામ પાડવામાં આવે કે, ‘કઢાએલા જોડાવાળાનું ઘરબાર.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને ત્યારબાદ હંમેશા તેનું ઘર ઇસ્રાએલમાં આ પ્રમાંણે ઓળખાશે જે વ્યકિતનાં ‘ચંપલ કાઢી નંખાયા હતા તેનું કુટુંબ.’