Deuteronomy 25:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ માણસો એકબીજાની સાથે ઝઘડો કરતા હોય અને તેઓમાંના કોઈ એકની સ્ત્રી પોતાના પતિને મરનારના હાથમાંથી છોડાવવાને જાય અને હાથ લાંબો કરીને તેના વૃષણને પકડે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“બે માણસો લડતા હોય ત્યારે તેમનામાંથી એક માણસની પત્ની પોતાના પતિને મારનાર માણસની પકડમાંથી છોડાવવા મદદે જાય અને હાથ લાંબો કરી પેલા માણસના ગુહ્યાંગને કચડી નાખે;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો કોઈ માણસો એકબીજાની સાથે ઝઘડો કરતા હોય, ને તેઓમાંના એકની પત્ની પોતાના પતિને મારનારના હાથમાંથી છોડવવાને જાય, ને હાથ લાંબો કરીને તેનાં ગુહ્યાંગને પકડે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો બે વ્યકિતઓ વચ્ચે ઝઘડો થાય અને પોતાના પતિને બચાવવા તેમાંનાં એકની વહુ વચમાં પડે અને બીજા માંણસના વૃષણને પકડીને ખેંચે અને ઇજા પહોંચાડે,