Deuteronomy 25:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારે તમારી થેલીમાં જુદા જુદા માપનાં કાટલાં એટલે કે એક હલકું અને બીજું ભારે એમ ન રાખવાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારી ઝોળીમાં એક જ વજન દર્શાવતાં એક ભારે અને એક હલકું એમ બે કાટલાં ન રાખવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું તારી કોથળીમાં જુદીજુદી જાતનાં વજનિયાં, એટલે એક મોટું ને એક નાનું, ન રાખ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમાંરી થેલીમાં ખૂબ હલકાં કે ખૂબ ભારે કાટલાં ન હોવા જોઇએ.