Deuteronomy 25:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે જયારે મિસરથી આવતા હતા ત્યારે અમાલેકે જે કર્યું તે તમે યાદ કરો;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જ્યારે તમે ઇજિપ્ત દેશમાંથી નીકળીને આવતા હતા ત્યારે અમાલેકીઓએ તમારા પ્રત્યે કેવો વર્તાવ કર્યો તે યાદ રાખો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મિસરમાંથી નીકળી આવતાં તને માર્ગમાં અમાલેકે જે કર્યું તે તું યાદ કર;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમે જયારે મિસરથી આવતા હતા ત્યારે અમાંલેકી પ્રજાએ તમાંરી સાથે કેવો વર્તાવ રાખ્યો હતો તે યાદ રાખજો.