Deuteronomy 25:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ન્યાયાધીશ તેને ચાળીસ ફટકા મારે, પણ ચાળીસથી વધારે ફટકા ન મારે; કેમ કે જો તે તેને વધારે ફટકા મારે, તો તમારો સાથી તમારી નજરમાં અપમાનિત ઠરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે માણસને ચાલીસ ફટકા મારી શકાય, પણ તેથી વધારે નહિ. એ કરતાં વધારે ફટકા મારવામાં આવે તો સાથી ઇઝરાયલીની જાહેરમાં નામોશી કરવા જેવું ગણાશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ચાળીસ ફટકા સુધી તે તેને મારે, પણ તે ઉપરાંત નહિ, રખેને જો તે તેને આ કરતાં વધારે ફટકા મરાવે, તો તારા ભાઈ તારી દષ્ટિમાં હલકો લેખાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ચાબુકના ચાળીસ ફટકાથી વધારે ફટકાની સજા કરી શકાય નહિ; જો ચાળીસથી વધારે ફટકા માંરવામાં આવે તો તે બતાવે છે કે તમે તેના જીવનનું મહત્વ જેટલું અાંકવું જોઇએ તેટલું આંકતા નથી.