Deuteronomy 25:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે નગરના વડીલો તેને બોલાવીને તેને કહે. પણ કદાચ તે આગ્રહ કરીને કહે, "હું તેને લેવા ઇચ્છતો નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે તેના નગરના વડીલો તે માણસને બોલાવીને તેને સમજાવે. તે પછી પણ જો તે માણસ હઠાગ્રહી બનીને તેની ભાભી સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરે,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેના નગરના વડીલો તેને બોલાવીને તેની સાથે વાત કરે. પછી જો તે ઊભો રહીને કહે કે ‘હું તેને લેવા ચાહતો નથી’.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ ગામના આગેવાન વડીલો તેને બોલાવી તેને સમજાવે, અને તેમ છતાં તે હઠ પકડીને જણાવે કે, ‘હું તેને પરણવા માંગતો નથી.’