Deuteronomy 27:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રુબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન તથા નફતાલીનાં કુળો શાપ આપવા એબાલ પર્વત પર ઊભાં રહે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમ જ શાપ ઉચ્ચારવા માટે રૂબેન, ગાદ, આશેર, ઝબુલૂન, દાન તથા નાફતાલીનાં કુળોના લોકો એબાલ પર્વત પર ઊભા રહે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રુબેન, ગાદ તથા આશેર તથા ઝબુલોન, દાન તથા નફતાલી, એઓ શાપ [આપવા] માટે એલાબ પર્વત ઉપર ઊભા રહે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શ્રાપ ઉચ્ચારાય ત્યારે એબાલ પર્વત ઉપર રૂબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન અને નફતાલીના કૂળો ઊભા રહે.