Deuteronomy 27:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'જે કોઈ માણસ અંધ વ્યક્તિને રસ્તાથી દૂર ભમાવે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
‘આંધળા માણસને ખોટે માર્ગે દોરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
‘જે આંધળાને માર્ગ પરથી ભમાવે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘જો કોઈ વ્યકિત અંધ વ્યકિતનો ફાયદો ઊઠાવે તો તેના પર શ્રાપ ઊતરો.’ “અને બધા લોકો કહેશે ‘આમીન’.