Deuteronomy 27:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાં તમારે યહોવાહ તમારા ઈશ્વરના નામે પથ્થરની વેદી બાંધવી, પણ તમે તે પથ્થર પર લોખંડનું હથિયાર વાપરશો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને ત્યાં તમારે તમારા ઈશ્વર પ્રભુને માટે જેના પર લોઢાનું કોઈ ઓજાર વપરાયું ન હોય એવા પથ્થરોની એક વેદી બાંધવી;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ત્યાં તારે યહોવા તારા ઈશ્વરને માટે વેદી, એટલે પથ્થરોની વેદી બાંધવી. તું તેઓના ઉપર લોઢાનું [હથિયાર] ઉગામીશ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ત્યાં તમાંરે તમાંરા દેવ યહોવાના નામે એક પથ્થરની વેદી બાંધવી.