Deuteronomy 29:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી તમારી સાથે તમારાં સંતાનો, પત્નીઓ, તમારી સાથે છાવણીમાં રહેનાર પરદેશી, કઠિયારાથી માંડીને પાણી ભરનાર સુધી તમે સર્વ ઈશ્વરની સમક્ષ છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બાળકો, સ્ત્રીઓ તેમ જ તમારી મધ્યે વસતા લાકડાં કાપનારા અને પાણી ભરનારા પરદેશીઓ સૌ ઉપસ્થિત છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારાં બાળકો, તમારી સ્ત્રીઓ, તથા તારી છાવણીઓમાં [સાથે રહેનાર] પરદેશી, તારાં લાકડાં કાપનારથી માંઢીને તે પાણી ભરનાર સુધી, તમે સર્વ ઊભા છો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી તમાંરી સાથે તમાંરાં સંતાનો, પત્નીઓ, તમાંરી સાથેના વિદેશીઓ, કઠિયારા તથા પખાલીઓ પણ છે.