Deuteronomy 29:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી આ પુસ્તકમાં લખેલા શાપો આ દેશ પર લાવવાને યહોવાહનો કોપ તેઓ પર સળગ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી પ્રભુનો ક્રોધાગ્નિ એ દેશ વિરુધ ભભૂકી ઊઠયો અને આ પુસ્તકમાં લખેલા સર્વ શાપ તે તેમના પર લાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે આ પુસ્તકમાં લખેલા સર્વ શાપ આ દેશ પર લાવવાને યહોવાનો કોપ તે પર સળગ્યો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી યહોવાએ ભૂમિનાં લોકો પર રોષે ભરાયા અને આ ગ્રંથમાં લખેલા બધા શ્રાપો તેમના પર ઉતાર્યા,