Deuteronomy 3:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તમારી પત્નીઓ, તમારાં બાળકો તથા તમારાં જાનવર (હું જાણું છું કે તમારી પાસે ઘણાં જાનવર છે), જે નગરો મેં તમને આપ્યાં છે તેમાં તેઓ રહે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું જાણું છું કે તમારી પાસે પુષ્કળ ઢોરઢાંક છે; તેથી તમારી સ્ત્રીઓ, તથા તમારાં બાળકો અને ઢોરઢાંક મેં તમને આપેલાં નગરોમાં રહે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તમારી સ્ત્રીઓ તથા તમારાં બાળકો તથા તમારાં ઢોર, [હું જાણું છું કે તમારી પાસે ઢોર ઘણાં છે,] જે નગરો મેં તમને આપ્યાં છે તેમાં રહે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં તેઓને એ પણ કહ્યું હતું કે, મેં તમને જે નગરો આપ્યા છે તેમાં તમાંરી સ્ત્રીઓ અને બાળકો તથા પશુઓ પાછળ જ રહે. મને ખબર છે તમાંરી પાસે ઘણા ઢોર છે અને સ્ત્રીઓ તેની સંભાળ રાખે.