Deuteronomy 30:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે આજે હું તમને જે આજ્ઞાઓ ફરમાવું છું તે તમારી શક્તિ ઉપરાંતની નથી, તેમ તમારાથી એટલી દૂર પણ નથી કે તમે પહોંચી ન શકો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“વળી, આ જે આજ્ઞા હું આજે તમને ફરમાવું છું તે પાળવાનું તમારે માટે મુશ્કેલ નથી કે તે તમારાથી દૂર નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે આ જે આ હું આજે તને ફરમાવું છું, તે તારી શક્તિ બહારની નથી, ને તારાથી છેક દૂરની પણ નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હું આજે તમને જે આજ્ઞાઓ જણાવું છું તે તમાંરી શકિત બહારની નથી, તેમ તમાંરાથી છેક દૂરની પણ નથી.