Deuteronomy 31:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ જઈને આ બધી વાતો આખા ઇઝરાયલને કહી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ ઇઝરાયલીઓને પોતાનું સંબોધન જારી રાખતાં કહ્યું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ જઈને સર્વ ઇઝરાયલને આ વચનો કહ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલી પ્રજાને ઉદેશીને મૂસાએ આ બધી બાબતો અંગે વધુમાં કહ્યું,