Deuteronomy 31:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ તેઓને આજ્ઞા કરીને કહ્યું, "દર સાતમા વર્ષને અંતે એટલે કે છુટકારાના વર્ષને ઠરાવેલે સમયે, માંડવાના પર્વમાં,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ તેમને આજ્ઞા કરી કે, “દર સાત વર્ષને અંતે ઋણમુક્તિના વર્ષમાં માંડવાપર્વ દરમ્યાન મુકરર કરેલ સમયે તમારે એનું વાંચન કરવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ તેઓને આજ્ઞા આપી, “ [દર] સાત વર્ષને અંતે છૂટકાના વર્ષને ઠરાવેલે વખતે, માંડવાના પર્વમાં,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેઓને એવી આજ્ઞા કરી કે, “દર સાતમે વર્ષે, એટલે કે મુકિત માંટે નક્કી કરેલા વર્ષે માંડવાન ઉત્સવ વખતે,