Deuteronomy 31:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે મૂસાએ આ નિયમોના શબ્દો શરૂથી અંત સુધી પુસ્તકમાં લખવાનું પૂર્ણ કર્યું ત્યારે એમ થયું કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે મોશે આ નિયમોના શબ્દો, આરંભથી અંત સુધી એક પુસ્તકમાં લખી રહ્યો,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જ્યારે મૂસા આ નિયમનાં વચનો અથથી ઇતિ સુધી પુસ્તકમાં લખી રહ્યો, ત્યારે એમ થયું કે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે મૂસાએ આ નિયમોના શબ્દો અથથી ઇતિ સૂધી એક પુસ્તકમાં લખવાનું પૂર્ણ કર્યું.