Deuteronomy 32:44 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસા અને યહોશુઆએ આ ગીતનાં શબ્દો લોકોની સમક્ષ બોલ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી મોશે લોકો પાસે આવ્યો અને તેણે તથા નૂનના પૂત્ર યહોશુઆએ લોકોના સાંભળતા આ ગીતના સર્વ શબ્દોનું રટણ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસા આવ્યો, અને તે તથા નૂનનો દીકરો યહોશુઆ લોકોના સાંભળતાં આ ગીતનાં સર્વ વચનો બોલ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસાએ અને યહોશુઆએ આ ગીતના શબ્દો લોકોના સમક્ષ ગાઈ સંભળાવ્યા.