Deuteronomy 32:52 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે તે દેશને તું દૂરથી જોશે; પણ જે દેશ હું ઇઝરાયલપુત્રોને આપનાર છું તેમાં પ્રવેશ કરી શકીશ નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તે દેશને તું દૂરથી જોશે પણ જે દેશ હું ઇઝરાયલીઓને આપું છું તેમાં તું પ્રવેશ કરવા પામશે નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે તું તે દેશને આઘેથી જોશે, પણ જે દેશ હું ઇઝરાયલી લોકોને આપું છું તેમાં તું જવા પામશે નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી સર્વ ઇસ્રાએલીઓને જે દેશ આપનાર છું. તેને તૂ દૂરથી જોઈ શકીશ. પણ તેમાં પ્રવેશ કરી શકીશ નહિ.”