Deuteronomy 33:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સૂર્યની ઊપજની ઉતમ વસ્તુઓથી તથા ચંદ્રની વધઘટની ઉત્તમ વસ્તુઓથી,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સૂર્યતાપ દ્વારા ઉપજતી પેદાશથી, અને ચંદ્રની ભરતીઓટથી થતા લાભથી,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સૂર્યની ઊપજની ઉત્તમ વસ્તુઓથી, અને ચંદ્રની વઘઘટની ઉત્તમ વસ્તુઓથી,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સૂર્ય તેમને શ્રેષ્ઠ પાક મેળવવા તથા ચંદ્ર તેમને શ્રેષ્ઠ ફળો મેળવવા મદદ કરે.