Deuteronomy 33:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ ઝબુલોન વિષે કહ્યું, "ઝબુલોન, તેના બહાર જવામાં, ઇસ્સાખાર તેના તંબુઓમાં આનંદ કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે ઝબુલૂન તથા યિસ્સાખારના કુળ વિષે કહ્યું: “ઝબુલૂન દરિયાઈ વેપારની સફરોમાં આબાદ થાઓ અને ઇસ્સાખારના તંબૂઓ કુદરતી સંપત્તિથી સમૃધ થાઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઝબુલોન વિષે તેણે કહ્યું: “હે ઝબુલોન, તારા બહાર જવામાં, અને હે ઇસ્સાખાર, તારા તંબુઓમાં હરખાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી મૂસાએ ઝબુલોન અને ઇસ્સાખાર વંશો વિષે કહ્યું, “ઝબુલોન, તેની મુસાફરીઓમાં આશીર્વાદિત થાઓ અને ઇસ્સાખાર તેના તંબુઓમાં આશીર્વાદિત થાઓ.