Deuteronomy 33:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગાદ વિષે મૂસાએ કહ્યું, "ગાદને વિસ્તારનાર આશીર્વાદિત હો. તે ત્યાં સિંહણ જેવો રહે, તે તેના હાથને તથા તેના માથાને ફાડી નાખે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે ગાદના કુળ વિષે કહ્યું: “ગાદની સીમાનો વિસ્તાર કરનાર પ્રભુની સ્તુતિ થાઓ. તે સિંહની જેમ ટાંપી રહે છે અને હાથને અરે, માથાના તાલકાને ફાડી નાખે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગાદ વિષે તેણે કહ્યું: “ગાદને વૃદ્ધિ પમાડનાર પુરુષ આશીર્વાદિત થાઓ; તે સિંહણની માફક રહે છે, અને ભુજને, હા, માથાના તાલકાને ફાડી નાખે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગાદના આશીર્વાદો: “ગાદના પ્રદેશને વિસ્તારનાર આશીર્વાદીત હો! ગાદ સિંહ જેવો છે, તેના શિકારને ઝડપવા તૈયાર છે, અને પછી તે તેઓના હાથોને કાઢી અને તેમની ખોપરીઓ ભાંગી નાખે છે.