Deuteronomy 33:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આશેર વિષે મૂસાએ કહ્યું, "બધા દીકરાઓ કરતાં આશેર વધારે આશીર્વાદિત થાઓ; તે પોતાના ભાઈઓને માન્ય થાઓ, તે પોતાના પગ જૈતૂનનાં તેલમાં બોળો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે આશેરના કુળ વિષે કહ્યું: “બધાં કુળોમાં આશેર સૌથી આશીર્વાદિત છે. તે સર્વ ભાઇઓમાં પ્રિય થઈ પડો. તેના પ્રદેશમાં ઓલિવ તેલની પુષ્કળ પેદાશ થાઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આશેર વિષે તેણે કહ્યું: “આશરે ઘણાં સંતાનનો પિતા થવાને આશીર્વાદિત થાઓ, તે પોતાના ભાઈઓને મનગમતો થઈ પડો, અને તે પોતાના પગ તેલમાં બોળો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આગળ જતાં તેણે આશેર વિષે કહ્યું, “બધા પુત્રોમાં આશેર સૌથી વધારે વહાલો હોવાથી વધુ માંનીતો હતો તેથી વધુ લાભ પામ્યો છે. તે પોતાના પગ જૈતતેલમાં બોળે છે, તેના પ્રદેશમાં મબલખ તેલ પેદા થાય છે.