Deuteronomy 33:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રુબેન સદા જીવંત રહો અને મરે નહિ; પરંતુ તેના માણસો થોડા રહે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ રૂબેનના કુળ વિષે કહ્યું: “રૂબેનના લોક ભલે થોડા હોય, પણ તેનો વંશ ચાલુ રહે, અને ખતમ ન થાય.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રૂબેન જીવતો રહે, ને ન મરે; તો પણ તેનાં માણસ થોડાં રહે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસાએ રૂબેન વંશ વિષે કહ્યું, “રૂબેન સદા જીવંત રહો, પરંતુ તેનું કુળસમૂહ હંમેશા નાનું રહે.”