Deuteronomy 33:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ કહ્યું, યહૂદા માટે આ આશીર્વાદ છે: હે યહોવાહ, યહૂદાની વાણી સાંભળો, અને તેને તેના લોકો પાસે પાછા લાવો, તેને માટે લડાઈ કરીને; અને તેના દુશ્મનોનો સામનો કરવામાં તમે તેને સહાય કરજો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે યહૂદાના કૂળ વિષે કહ્યું: “હે પ્રભુ યહૂદાનો પોકાર સાંભળો, તેમને બીજાં કુળો સાથે જોડી દો: તે પોતાને માટે યુધ કરે, ત્યારે તેમના શત્રુઓ વિરુધ તેમને સહાય કરો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહુદાને માટે આ [આશીર્વાદ] છે: અને તેણે કહ્યું, “હે યહોવા, યહુદાની વાણી સાંભળો, અને તેને તેના લોકમાં પાછો લાવો; તેણે પોતાને માટે લડાઈ કરી, અને તેના શત્રુઓની વિરુદ્ધ તમે તેને સહાય કરશો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદા માંટે મૂસાએ કહ્યું, “હે યહોવા, યહૂદાનો પોકાર સાંભળજે, અને તેને તેના લોકો પાસે લાવ, તેને બળ આપજો અને એમના દુશ્મનોનો સામનો કરવામાં એમને સહાય કરજો.”