Deuteronomy 34:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિસર દેશમાં ફારુન પર તથા તેના ચાકરો પર તથા તેના આખા દેશ પર યહોવાહે તેને જે બધા ચમત્કારો તથા ચિહ્નો કરવા મોકલ્યો તેના જેવો બીજા કોઈ પ્રબોધક નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ ઇજિપ્ત દેશમાં ફેરોની, અધિકારીઓની અને તેના સમગ્ર દેશની વિરુધ જે ચમત્કારો અને અજાયબ કાર્યો કર્યાં તેવાં કાર્યો બીજા કોઈ સંદેશવાહકે કર્યા નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે મિસર દેશમાં, ફારુન પર તથા તેના સર્વ ચાકરો પર, તથા તેના આખા દેશ પર, જે સર્વ ચિહ્નો તથા ચમત્કારો કરવાને યહોવાએ તેને મોકલ્યો તેમાં;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મિસરના દેશમાં ફારુન અને તેના અમલદારો તથા સમગ્ર દેશ વિરુદ્ધ યહોવાએ તેની પાસે જે ચમત્કારો અને પરચાઓ કરાવ્યા તેવા બીજા કોઈ પ્રબોધકે કર્યા નથી.