Deuteronomy 34:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આખી ઇઝરાયલી પ્રજાના દેખતાં તેણે જે મહાન અને આશ્ચર્યજનક કૃત્યો કર્યા, તેવાં કૃત્યો બીજો કોઈ પ્રબોધક કરી શકયો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે જ પ્રમાણે મોશેએ સમગ્ર ઇઝરાયલની સમક્ષ જે મહાન અને પ્રતાપી કાર્યો કર્યા તેવાં કાર્યો પણ બીજા કોઈ સંદેશવાહકે કર્યાં નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા સર્વ મહાન કામમાં, તથા જે સર્વ ભયંકર કૃત્યો મૂસાએ સર્વ ઇઝરાયલના જોતાં કર્યા, તેમાં [તેના જેવો કોઈ ઊઠ્યો નથી.]
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સમગ્ર ઇસ્રાએલી પ્રજાના દેખતાં તેમણે જે મહાન અને આશ્ચર્યજનક કૃત્યો કર્યા, તેવાં કૃત્યો અન્ય કોઈ પ્રબોધક કરી શકયો નથી.