Deuteronomy 34:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આખો નફતાલીનો પ્રદેશ, એફાઈમ તથા મનાશ્શાનો પ્રદેશ, પશ્ચિમ સમુદ્ર સુધીનો યહૂદાનો આખો પ્રદેશ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નાફતાલીનો આખો પ્રદેશ, એફ્રાઈમ તથા મનાશ્શાના પ્રદેશો, પશ્ર્વિમે છેક ભૂમધ્ય સમુદ્ર સુધી યહૂદાનો આખો પ્રદેશ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા આખો નફતાલી, તથા એફ્રાઈમ તથા મનાશ્શાનો દેશ, પશ્ચિમના સમુદ્ર સુધી આખો યહૂદા દેશ,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આખો નફતાલીનો પ્રદેશ, એફાઈમ અને મનાશ્શાનો પ્રદેશ, પશ્ચિમ સમુદ્ર સુધીનો યહૂદાનો સમગ્ર પ્રદેશ,