Deuteronomy 34:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે તેને મોઆબના દેશમાં બેથપેઓરની સામેની ખીણમાં દફનાવ્યો, પરંતુ આજ સુધી કોઈ તેની કબર વિષે જાણતું નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને મોઆબ દેશના બેથ-પયોર નગરની સામે આવેલા ખીણપ્રદેશમાં તેને દફનાવવામાં આવ્યો, પણ આજ સુધી તેની કબર વિષે કોઈ જાણતું નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મોઆબ દેશના નીચાણમાં યહોવાએ બેથ-પેઓરની સામે તેને દાટ્યો, પણ આજ સુધી કોઈ માણસ તેની કબર વિષે જાણતું નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેને એ જ મોઆબની ભૂમિમાં બેથપેઓરની સામેની કોઈ ખીણમાં દફનાવવામાં આવ્યો, પરંતુ આજ સુધી કોઈને તેની કબરની ખબર નથી.