Deuteronomy 4:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તો નક્કી આ દેશમાં જ મરવાનો છું, હું યર્દન નદી ઓળંગી શકવાનો નથી. પણ તમે પેલી પાર જશો. અને એ ઉતમ દેશનું વતન પ્રાપ્ત કરશો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ હું તો આ જગ્યાએ જ મૃત્યુ પામીશ. હું આ યર્દન નદી ઓળંગવાનો નથી, પણ તમે પેલે પાર જશો અને એ ફળદ્રુપ દેશનો કબજો લેશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ હું તો નક્કી આ દેશમાં જ મરવાનો, હું યર્દન ઊતરવા પામવાનો જ નથી. પણ તમે તો પેલી બાજુ જશો, ને એ ઉત્તમ દેશનું વતન પ્રાપ્ત કરશો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું યર્દન નદી ઓળંગી શકવાનો નથી. માંરે નદીની આ બાજુના દેશમાં જ મરવાનું છે. પણ તમે યર્દન ઓળંગીને તે સમૃદ્વ ભૂમિનો કબજો પ્રાપ્ત કરશો.